ધોરણ 6 ગણિત સામયિક મૂલ્યાંકન કસોટી સોલપેપર
સામયિક
મૂલ્યાંકન કસોટી
ધોરણ :
6 ગણિત
તારીખ : 29-07-2020
સમય : 1
કલાક કુલ
ગુણ : 25
___________________________________________________________________________
* અ.નિ. (અધ્યયન નિષ્પત્તિ – Learning
Outcome)
અ.નિ. આપેલા
સંખ્યાના અંકોની સ્થાનકિંમત જણાવે છે અને સ્થાનકિંમતના આધારે આપેલ સંખ્યાનું
વિસ્તરણ કરે છે.
પ્રશ્ન : 1 માગ્યા
મુજબ જવાબ આપો.
(1) આપેલ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. (1)
785320, 9346784, 785640, 9346790
જવાબ : 785320, 785640, 9346784, 9346790
(2) સ્થાનકિંમતના આધારે સંખ્યાઓનું વિસ્તરણ કરો. (4)
(a) 8720435
જવાબ : 8 X 10,00,000 + 7 X 1,00,000 + 2
X 10,000 + 4 X 100
+ 3 X 10 + 5 X 1
(b) 549786
જવાબ : 5
X 1,00,000 + 4 X 10,000
+ 9 X 1,000 + 7
X 100 + 8 X 10 +
6 X 1
અ.નિ. અલ્પવિરામનો
ઉપયોગ કરીને ભારતીય આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં સંખ્યાલેખન કરે છે.
પ્રશ્ન : 2 માગ્યા
મુજબ જવાબ આપો.
(1) આપેલ સંખ્યામાં અલ્પવિરામનો ઉપયોગ કરી ભારતીય પદ્ધતિમાં સંખ્યાલેખન કરો.
67814532 (1)
જવાબ : 6,78,14,532
(2) 2018943માં અલ્પવિરામનો ઉપયોગ કરી ભારતીય પદ્ધતિમાં સંખ્યાલેખન કરી શબ્દોમાં લખો. (2)
જવાબ : 20,18,943 – વીસ લાખ, અઢાર હજાર,
નવસો તેંતાળીસ
(3) આપેલ સંખ્યામાં અલ્પવિરામનો ઉપયોગ કરી આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં સંખ્યાલેખન
કરો.
(a) 92107892 (b) 5463108
જવાબ : (a) 9,21,07,892 (b) 54,63,108
અ.નિ. ગણતરી
સરળ કરવા માટે કૌંસના વિસ્તરણનો ઉપયોગ કરે છે.
પ્રશ્ન : 3 કૌંસનો
ઉપયોગ કરી ગણતરી કરો.
(1) 11 X
109
= (10 + 1) X 109
= 10 X 109 + 1 X 109
= 10 X (100 + 9) + 1 X (100 + 9)
= 10 X 100 + 10 X 9 + 1 X 100 + 1
X 9
= 1000 + 90 + 100 + 9
= 1090 + 109
= 1199
(2) 103
X 104
= (100 + 3) X 104
= 100 X 104 + 3 X 104
= 100 X (100 + 4) + 3 X (100 +4)
= 100 X 100 + 100 X 4 + 3 X 100 + 3
X 4
= 10000 + 400 +300 + 12
=10000 + 700 + 12
= 10,712
અ.નિ. સંખ્યારેખા
પર સંખ્યાનું નિરૂપણ તેમજ સંખ્યાઓના સરવાળા, બાદબાકી અને ગુણાકાર કરે છે.
પ્રશ્ન : 4 માગ્યા
મુજબ જવાબ આપો.
અ.નિ. પૂર્ણ સંખ્યા વિશેના સરવાળા અને ગુણાકારના ગુણધર્મો જણાવે છે તેમજ ગુણધર્મોનો ઉપયોગ કરી ગણતરી કરે છે.
પ્રશ્ન : 5 માગ્યા
મુજબ જવાબ આપો.
1. 19 X (12 + 18) = (19 X 12) + (19 X ……)
જવાબ : 19 X (12 + 18) = (19 X 12) + (19 X 18)
2. સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી ગુણાકાર કરો. 8 X 291 X 125
જવાબ = (8
X 125) X 291
= 1000 X 291
= 2,91,000
3. વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને ગુણાકાર કરો. 5728 X 1001
જવાબ =
5728 X (100 + 1)
= 5728 X 100 + 5728 X 1
= 572800 + 5728
= 5,78,528
Comments
Post a Comment